Sunday, April 14, 2024

ચેતવણી :

ચેતવણી : આજે ૧૪/૪/૨૪ નાં બપોરે ૨ કલાક થી આગામી 48 કલાક માં ગુજરાત નાં અમરેલી,બનાસકાંઠા,  ગીર, ભરૂચ, ભાવનગર, સોમનાથ, કચ્છ , સુરત અને દીવ માં 30 થી 40 કિમી નાં પવન નાં ઝોંકા સાથે ગાજવીજ સાથે આછો વરસાદ થવાની સંભાવના IMD દ્વારા બતાવાઈ છે. ઉનાળા ની શરૂઆત માં ચોમાસું !!!! આપણી સુખ ની આંધળી દોડ ને કારણે ઉત્પન્ન ગ્લોબલ વોર્મિંગ નું પરિણામ બીજું હોય પણ શું શકે ? પણ આપણે ક્યાં રોકાવાના છીએ ? કેમ ખરુંને ? ઉપગ્રહિય ચિત્ર (C) IMD
પ્રસ્તુતી: #gurudevobservatory 
http://www.gurudevobservatory.co.in/

No comments: